Important - TDS on Cash Withdrawal U/s 194N w.e.f. 01.07.2020

બેંકમાંથી રોકડ ઉપાડ માટેની ટી.ડી.એસ. (194N) હેઠળ ફેરફારો (તા. 1 જુલાઈ 2020 થી અમલમાં)

તા. 1 જુલાઈ 2020 થી અમલમાં આવેલ ફેરફાર મુજબ, જો છેલ્લા 3 વર્ષના ઇન્કમ-ટેક્સ રીટર્ન ફાઈલ કરવામાં ન આવ્યા હોય તો નીચે મુજબની જોગવાઈ લાગુ પડશે;

વિગત
ટી.ડી.એસ.
 
નાણાકીય વર્ષમાં બેન્કમાંથી ટોટલ રોકડ ઉપાડ 20 લાખથી વધુ અને 1 કરોડથી ઓછી
(એક જ બેંકમાં એક થી વધુ સેવિંગ / કરન્ટ / સી.સી. / ઓ.ડી. તમામની ટોટલ રોકડ ઉપાડ)
 
 
2 %
 
નાણાકીય વર્ષમાં બેન્કમાંથી ટોટલ રોકડ ઉપાડ 1 કરોડથી વધુ 
(એક જ બેંકમાં એક થી વધુ સેવિંગ / કરન્ટ / સી.સી. / ઓ.ડી. તમામની ટોટલ રોકડ ઉપાડ)
 1 કરોડથી વધુ રોકડ ઉપાડ પર 2% TDS કાપવામાં આવશે.*     
 
5 %