જી.એસ.ટી. કાયદા હેઠળ જી.એસ.ટી. રીટર્ન માટે લેઇટ ફી માં આપવામાં આવેલી રાહતો (Category A-States)

જી.એસ.ટી. કાયદા હેઠળ નોટિફિકેશન ૫૨/૨૦૨૦ તા. ૨૪/૦૬/૨૦૨૦ ના જી.એસ.ટી. રીટર્ન માટે લેઇટ ફી માં આપવામાં આવેલી રાહતો

એવા કરદાતાઓ કે જેમનું પાછલા વર્ષનું ટર્નઓવર ૫ કરોડથી ઓછું હોય

Category A: છત્તીસગઢ, મધ્ય પ્રદેશ , ગુજરાત , મહારાષ્ટ્ર , કર્ણાટક , ગોઆ , કેરળ , તમિલ  નાડું , તેલંગાણા, આંધ્ર  પ્રદેશ, દમણ,  દિવ અને દાદરા અને નગર હવેલી, પુડુચેરી, આંદામાન અને નિકોબાર અને લક્ષદ્વીપ